News of Tuesday, 10th June 2025
જુનાગઢ : વૃધ્ધાશ્રમના સેવાભાવી જોષીબાપાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૦: વૃધ્ધાશ્રમના સેવાભાવી જોષી બાપાનો આજે જન્મદિન છે.
જોષી બાપા કાળુભાઇ દામજીભાઈ જોષીનો જન્મ રામેશ્વર મુકામે દામજીભાઈ જોષીનાં ધર્મ પત્ની પૂ. પાર્વતિમાંનાં કૂખે તારીખ -૧૦/૬/૫૮ નાં રોજ થયો હતો. પૂ જોષી બાપા ૬૮ માં વર્ષ માં પ્રવેશ કરે છે.
હરીૐ વળધ્ધાશ્રમ જેતપુર ખાતે તથા અલીયાબાડા ખાતે આવેલા વળધ્ધાશ્રમ માં અનેક વળધ્ધો ની સેવા કરનાર પુ જોષી બાપાને જન્મદિવસની શુભકામના મોં. ૯૪૨૬૯૦૦૩૬૯ ઉપર તથા નિલેશભાઈ જોષી મોં ૯૮૨૫૫૩૨૫૫૮ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે તેમ હિંમતભાઇ મહેતા (મો. ૯૪ર૬૬ પ૧૬૦૧) એ જણાવ્યું છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
