News of Thursday, 12th June 2025
પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પૂર્વ પ્રધાન બિમલ શાહનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ શ્રી બિમલ શાહનો જન્મ તા. ૧ર જૂન ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે ૬પમાં વર્ષેમાં પ્રવેશ કર્યો છે. તેઓ જાહેર જીવનના બહોળા અનુભવી છે.
શ્રી બિમલ શાહ ભૂતકાળમાં બે વખત ખેડા જિલ્લાના કપડવંજથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા, તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સરકારમાં વાહન વ્યવહાર મંત્રી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.
મો. ૯૮રપ૦ ૧૬૩પર અમદાવાદ
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
