News of Friday, 13th June 2025
ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૩ : ધ્રોલમાં પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.આઇ એચ.વી રાઠોડનો આજે જન્મદિવસ છે.
તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો સર્કલો દ્વારા શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
