<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ઉપલેટાનાં પૂર્વ નગરપતિ મયુરભાઈ સુવા અને તેના પત્‍ની કારોબારી ચેરમેન મિતલબેન સુવાનો જન્‍મદિન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૧૩: પૂર્વ નગરપતિ મયુરભાઈ સુવાના ધર્મપત્‍ની અને કારોબારી ચેરમેન મિતલબેન સુવાના જન્‍મદિવસે તેમને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપના નરસિંહભાઈ મંગલપરા રવિભાઈ માકડીયા ઇન્‍દ્રવિજયસિંહ ચુડાસમા જયેશભાઈ ત્રિવેદી યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા ભાયાવદર નપા ના પ્રમુખ રેખાબેન સીણોજીયા સ્‍કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણીયા એનિમલ હોસ્‍ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડીયા સહિતના આગેવાનોએ મિતલબેન ને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી અભિનંદન આપેલ છે.

(11:56 AM IST)