<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ભેંસાણ તાલુકા સમસ્‍ત બ્રમસમાજના અમિતભાઇ વેગડાનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) તા.૧૩: રાજગોર સમાજ માટે અડઘી રાતનો હોકારો અને ભેસાણ તાલુકા સમસ્‍ત બ્રહ્મ સમાજના ૧૦૮ મુક સેવક નામી અનામી સેવાકીય સંસ્‍થા જોડાયેલ એવા જ્ઞાતિ પ્રેમી કોઇ પણ પ્રકારની અપેક્ષા વગર જ્ઞાતિના હરેક કાર્યક્રમ માં તન મન અને ધન થી સેવા કરનાર એવા અમિતભાઇ બી. વેગડા ને જન્‍મદિવસ ની છે. તેમના મો. ૯૮૭૯૯ ૯૬૫૨૦ ઉપર શુભેચ્‍છા થઇ રહી છે.

(1:53 PM IST)