<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

રાજકોટના યુવા એડવોકેટ હર્ષ એચ. પીઠવાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ, તા.૧૩: રાજકોટના યુવા એડવોકેટ હર્ષ એચ. પીઠવાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૭ થી જુનીયર એડવોકેટ તરીકે રેવન્‍યુ વકીલાત ક્ષેત્રે શરૂઆત કરેલ છે. તેઓ પોતાના સારા અને મળવતાવડા સ્‍વભાવથી મીત્રો વર્તુળમાં નાની ઉમરમાં ખુબ જ ચાહના મેળવેલી છે. નાનપણથી ખુબજ મહેનતુ અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ રેવન્‍યુ, નેગોશીયબલ, કિમીનલ, સીવીલ, કલેઈમ વગેરે કામગીરી કરે છે. અન્‍ય સંસ્‍થાઓ સાથે સંકયાળેલને સેવા આપે છે. તેમજ તેમના લુહાર સમાજ તરફથી ખુબજ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે. તેમની ઉજજવળ કારર્કીદીનો સંકલ્‍પ આપ્‍યો છે. આજરોજ તેમના જન્‍મદિન નિમિતે વકીલમિત્રો, સગા વ્‍હાલાઓ મોબાઈલ, વોટસએપ તેમજ સોશીયલ મિડીયા ઉપર તેમના મો. ૯૭૨૪૨૩૨૩૦૯ શુભેચ્‍છા આપી રહયા છે

(4:06 PM IST)