<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

બ્રહ્મખીચડીના પ્રણેતા જગદીશ જેઠવાનો આવતીકાલે જન્‍મદિવસ

 

રાજકોટઃ ધોરાજી તાલુકાના  પાટણવાવમા જન્‍મેલા અને વડોદરાને પોતાની કર્મભુમી બનાવનાર જગદીશભાઈ જેઠવાનો જન્‍મદિવસ ૧૫ જુનના રોજ છે. કોર્પોરેટની સારા પગારની નોકરી છોડી પ્રાચીન ભારતની વીરાસત સમી ખીચડીને માર્કેટ મા લાવીને ફુડ સ્‍ટાર્ટ અપ શરૂ કર્યું છે. તેની ખીચડીનો સ્‍વાદ અનેક સેલિબ્રિટીઝ લઇ ચુકયા છે અને  વીદેશમાં  પણ ખીચડીનો  પ્રચાર કરી ચુકયા છે. પ્રાચીન ભારતની ફુડ શૈલી પર શોધ , શંસોધન કરવું તે તેનો શોખનો વીષય છે. ભુતકાળમાં એમ .એસ યુનિવર્સિટીમાં  ખીચડી પર રીસર્ચ કર્યું અને ૧૬ પોષક તત્‍વો મળ્‍યા હતા. જગદીશભાઇને મોબાઈલ નંબરઃ- ૯૦૯૯૯ ૧૮૨૭૦ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:26 AM IST)