તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th June 2025
કાલે જીવનના વધુ એક નૂતન વર્ષને વધાવશે રાજુભાઇ ડાંગર
રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માટે યાદગાર દિવસ

રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી રાજુભાઇ એલ. ડાંગર માટે આવતીકાલનો સૂરજ વિશેષ યાદગાર દિવસ ઉગાડશે તેમનો જન્મ તા. ૧પ જુન ૧૯૭૯ ના દિવસે થયેલ કાલે યશસ્વી જીવનના ૪૭માં વર્ષના દ્વાર ખટખટાવશે. તેઓ મૂળ ગોંડલ પાસેના સુલતાનપુર ગામના વતની છે. અગાઉ ગોંડલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે રહી ચુકયા છે. તેમનું જાહેર જીવન લોકસેવાના માધ્યમથી ઝળહળી રહ્યું છે. સેવા સહકાર અને સમર્પણ તેમની આગવી ઓળખ છે. આવતીકાલના જન્મદિવસ નિમિત્તે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે. મો. ૯૯રપ૧ ૧પ૦૭૦ રાજકોટ.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
