News of Saturday, 14th June 2025
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી જસ્મીને હસ્રતનો જન્મદિન

રાજકોટઃ મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી જસ્મીને હસ્રતનો જન્મ તા. ૧૪ જુન ૧૯૯૧ ના દિવસે થયેલ આજે ૩પ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ પંજાબના વતની અને ર૦૧૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ દેવગઢ બારિયા (દાહોદ)માં મદદનિશ કલેકટર અને વલસાડમાં સ્ટેમ્પ ડયુટીના મદદનિશ કલેકટર તરીકે રહી ચુકયા છે.
ફોન નં. ૦ર૭૬૨-૨૨૨૩૦૧
મો. ૯૯૭૮૪ ૦૬૨૩૯ મહેસાણા
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
