<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ-રઘુવંશી મહિલા અગ્રણી ચાર્મીબેન સેજપાલનો જન્‍મદિન

 

ટંકારા, તા.૧૪: ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલનો આજે જન્‍મદિવસ છે.

ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને રઘુવંશી મહિલા અગ્રણી એ ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા છે.

તેમને જન્‍મદિવસની ચોમેરથી શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(2:00 PM IST)