News of Saturday, 14th June 2025
ગાંધીનગરના ડે.મ્યુ.કમિશનર બી.આર. આહિરનો કાલે જન્મદિન

રાજકોટઃ ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી બી.આર. આહિરનો જન્મ તા.૧૫ જુન ૧૯૮૧ના દિવસે થયેલ. કાલે પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ મોરબીના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે.
મો.૯૮૯૮૬ ૦૮૭૩૭ ગાંધીનગર.(
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
