<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ઉર્જા વિકાસ એજન્‍સીના નિયામક અજય પ્રકાશનો કાલે જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સીના નિયામક શ્રી અજય પ્રકાશનો જન્‍મ તા.૧૫ જુન ૧૯૮૫ના દિવસે થયેલ. કાલે ૪૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ બિહારના વતની અને ૨૦૧૧ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં ગિર-સોમનાથમાં જિલ્લા કલેકટર, આરોગ્‍ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફીસર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન. નં.૦૭૯-૨૩૨૫૭૨૫૬

(મો. ૯૫૧૨૩ ૦૦૪૧૦ ગાંધીનગર

(4:18 PM IST)