<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયાનો જન્‍મદિન

રાજકોટથી કારકિર્દીનો શુભારંભ કરેલ

રાજકોટ : પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ડી.કે. બારિયા (આઇ.એ.એસ.ર૦૧૩) નો જન્‍મ ૧૬ જુન ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ દાહોદના વતની છે. રાજકોટમાં ૧૯૯૬ થી ૯૮ સુધી તાલીમી સમયગાળો પૂર્ણ કર્યા બાદ અમરેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી, દ્વારકામાં પ્રાંત અધિકારી, નર્મદામાં નિવાસ અધિક કલેકટર, જુનાગઢ અને છોટા ઉદેપુરમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી છે. ફોન. નં. ૦ર૭૭ર રપ૩૩૭૭, મો. ૯૯૭૮૪ ૦૬ર૪ર ગોધરા. (૯.૪)

 

(1:06 PM IST)