તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
મીઠાપુર સુરજકરાડીના અકિલાનાં એજન્ટ અને પત્રકાર દિવ્યેશભાઇ જટણીયાનો જન્મદિવસ

મીઠાપુર તા.૧૬: સુરજકરાડીના અકિલાનાં એજન્ટ અને પત્રકાર, મીઠાપુર અને સુરજકરાડીના મોબાઈલ એસોસિયેશન ના પ્રમુખ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ ના મિડિયા સેલ ના સહકન્વીનર દિવ્યેશભાઇ જટણીયાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા દોઢ દાયકાથી મિડિયા ક્ષેત્ર સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. નાની વય થી જ પોતાના સરળ સ્વભાવ અને દરેક સમાજના ઉત્કર્ષ માટેની કામગીરીમાં અંગત રસ લેતા હોય દરેક સમાજમાં બહોળી લોકચાહના ધરાવે છે. આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ, સ્નેહીજનો અને મીત્ર વર્તુળ તરફથી તેમના પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે. શુભેચ્છા પાઠવવા તેમનો મો. નં. ૯૮૨૪૧ ૮૯૧૭૬ છે
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
