News of Tuesday, 17th June 2025
સુરતમાં રામમઢીના પૂ. મુળદાસબાપુનો આજે જન્મદિવસ

(મનિષ દવે દ્વારા) ભાવનગરઃ સુરતના જહાગીરપુરામાં આવેલ રામમઢીના કર્ર્મઠ મહાત્મા પૂ. મુળદાસબાપુ (સદ્દગુરૂ લાલબાપુ) નો આજે જન્મ દિવસ છે. કવી, કથા પ્રવકતા મહાત્મા મુળદાસબાપુના કંઠે અનેક ભજનો ગવાયેલ છે
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
