તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
મહીસાગર જિલ્લા કલેકટર અર્પિત સાગરનો જન્મદિન

રાજકોટઃ મહીસાગરના જિલ્લા કલેકટર અર્પિત સાગરનો જન્મ તા.૧૮ જુન ૧૯૮૩ ના દિવસે થયેલ આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ ઉતરપ્રદેશ ના વતની અને ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.
ભૂતકાળમાં વલસાડ ને નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી તથા વડોદરામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકયા છે. ફોન. ૦૨૭૬૪-૨૫૦૬૬૪ મો. ૯૯૭૮૪ ૦૫૯૩૬ (લુણાવાડા)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
