<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

મંત્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ બી.એન. પટેલનો જન્‍મદિન

રાજકોટઃ આરોગ્‍ય અને ઉચ્‍ચ શિક્ષણ તથા કાયદા વિભાગના મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અંગત સચિવ શ્રી બી. એન. પટેલનો જન્‍મ તા. ર૦ જુન ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સાબરકાંઠા જિલ્લાના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૦૮

મો. ૯૯૨૫૦ ૨૪૫૮૦ ગાંધીનગર.

(12:25 PM IST)