તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 23rd June 2025
મોરબીના મ્યુ.કમિશનર સ્વપ્નીલ ખરેનો જન્મદિન
રાજકોટના ભૂતપૂર્વ ડે.મ્યુ.કમિશનર

રાજકોટઃ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર સ્વપ્નીલ ખરે (આઇ.એ.એસ.)નો જન્મ તા.૨૩ જુન ૧૯૯૨ના દિવસે થયેલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી સ્વપ્નીલ ખરે ભૂતકાળમા઼ પાટણમાં મદદનિશ કલેકટર, બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે.
ફોન નં.૦૨૮૨૨-૨૨૦૫૫૧
મો.૯૯૭૮૪ ૨૨૦૬૩ મોરબી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
