<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

સુરતના જિલ્લા કલેકટર સોૈરભ પારધીનો જન્‍મદિન

 

રાજકોટઃ સુરતના જિલ્લા કલેકટર ડો. સોૈરભ પારધીનો જન્‍મ તા.૨૩જુન ૧૯૮૬ ના દિવસે થયેલ આજે ૪૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહારાષ્‍ટ્રના વતની અને ૨૦૧૧ની બેચના આઇ. એ. એસ.અધિકારી છે.

શ્રી સોૈરભ પારધી ભુતકાળમાં અમદાવાદના છે. બકામાં મદદનિશ કલેકટર, વડોદરા, અને છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી જામનગર અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેકટર વગેરે સ્‍થાન પર રહી ચૂકયા છે. ફોન. ૦૨૬૧-૨૬૫૫૧૫૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૨ સુરત

(1:01 PM IST)