<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સદગુરૂ જેન્તિરામ બાપાના જ્યેષ્ઠપુત્ર હસમુખભાઈ શીલુ (અદા)નો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪ : સદગુરૂ શ્રી જેન્તિરામ બાપા (સત પુરણધામ આશ્રમ,ઘુનડા-જામનગર)ના જ્યેષ્ઠપુત્ર  હસમુખભાઈ શીલુ (અદા) નો આજે જન્મદિવસ છે.

     તેમના  મો.9925878292 ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે

(2:15 PM IST)