<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

એસ્‍ટ્રોલોજર રાજેન્‍દ્ર દ્વિવેદીનો જન્‍મદિવસ

રાજકોટઃ જાણીતા જયોતિષી અને અનેક નામી અનામી સંસ્‍થાઓ સાથે જોડાયેલ વાસ્‍તુશાષાના નિષ્‍ણાંત ખૂબ લાગણીશીલ પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડ વિજેતા શ્રી રાજેન્‍દ્રભાઇ દ્વિવેદીનો આજે જન્‍મદિવસ છે. તેમના પર અનેકાનેક શુભેચ્‍છા વર્ષી રહી છે. (રાજેન્‍દ્રભાઇ દ્વિવેદી-મો.૯૯૭૮૯૦૧૫૧૨) 

(3:23 PM IST)