<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

સદગુરૂ જેન્‍તિરામ બાપાના જયેષ્‍ઠપુત્ર હસમુખભાઇ શીલુ (અદા)નો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપઃ સદગુરૂ શ્રી જેન્‍તિરામ બાપા (સત પુરણધામ આશ્રમ, ધુનડા-જામનગર)ના જયેષ્‍ઠપુત્ર હસમુખભાઇ શીલુ (અદા)ની ગઇકાલે જન્‍મદિવસ હતો. તેમના મો. ૯૯૨૫૮ ૭૮૨૯૨ ઉપર જન્‍મ દિવસની શુભેચ્‍છા વર્ષા થઇ હતી.

(11:54 AM IST)