<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જેતપુરના પત્રકાર લક્ષ્મીકાંતભાઇ મહેતાનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૬: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી પત્રકાર લક્ષ્મીકાંતભાઇ મહેતાનો આજે જન્‍મ દિવસ છે.

જેતપુરમાં જનમંગલ નેટવર્ક ન્‍યુઝના તંત્રી તરીકે સેવા આપતા ચુસ્‍ત હરિભકત અને પૂ. નિલકંઠચરણ દાસજી સ્‍વામીના કૃપા પાત્ર શિષ્‍ય એવા લક્ષ્મીકાંતભાઇને જન્‍મદિન નિમીતે મો. નં. ૯૯૯૮૭ ૮૯૩૭૧

(11:11 AM IST)