તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 27th June 2025
વાંકાનેરનાં કવિ હર્ષદરાય ‘હર'નો આજે જન્મદિન

વાંકાનેર, તા. ર૭: સંસારમાં રહેલા સદગુણોને જીવંત રાખવાનું, ઈશ્વરના સર્જનને કર્ણપ્રિય કરવાનું દુર્ગુણને વખોળવવાનું અને ઈશ્વરના અસિત્ત્વને એક એક જનના મન સુધી પહોંચતું કરવાનું અલોંકિક દીવ્ય, દૈવિક કાર્ય કવિ એના કલમના કામણથી કરતા હોય છે આવા જ વાંકાનેરના કવિ કે જેમની કલમે લખાયેલા લેખ, ભજન, કવિતા, દુહા ખુબ પ્રચલિત છે એવા ભક્તમની અને સદગુરૂ - સંત ચરણ અનુરાગી કવિ ( હર ) હર્ષદરાય પ્રજાપતિએ ( ૪૬ વર્ષ ) પૂર્ણ કરીને ( ૪૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ ) કરેલ છે.
એમના જન્મદિવસ નિમિતે એમના સૌ તોહીજનો, એમના ચાહકો, કલાકાર મિત્રો મો. નં. ૯૨૭૬૭૦૦૧૪૨ ઉપર શુભેચ્છા પાઠવે છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
