News of Saturday, 28th June 2025
જતીનભાઇ ભરાડનો જન્મદિવસ

જુનાગઢ, તા., ર૮: અહીંના જતીનભાઈ ગિજુભાઈ ભરાડ, ટ્રસ્ટી હરિ ઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ., ટ્રસ્ટી સ્વામીશ્રી શિવાનંદ સરસ્વતીજી (પ.પૂ. સેવારામ બાપુ) એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કારોબારી સભ્ય રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ તેમજ રાજગોર જ્ઞાતિ સમાજના યુવા અગ્રણી અને દાતા, ભરાડ વિદ્યાપીઠ, ભરાડ સ્કૂલના સંચાલક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓનો ૬૨મો જન્મદિવસ છે. તેઓ રાજગોર જ્ઞાતિની અનેક સંસ્થાઓ તેમજ ટ્રસ્ટ સાથે જોડાઈ, આર્થિક અને શૈક્ષણિક યોગદાન સહિતની સેવાઓ આપી રહ્યા છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
