<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

અમરેલીના વેદાંગ પાઠકનો જન્‍મદિન

જુનાગઢ તા.૨૮: અમરેલીમાં પરેશભાઇ બાલાશંકર પાઠક તથા ધર્મિષ્‍ઠાના પુત્ર વેદાંગ પાઠકનો આજે જન્‍મદિવસ છે. તે હાલ ધો.૯માં પાઠક સ્‍કુલમાં અભ્‍યાસ કરે છે. તેના જન્‍મદિન નિમિતે અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:38 PM IST)