News of Saturday, 28th June 2025
સાહિત્ય કલાકાર દેવલ મહેતાનો આજે જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ રાજગોર બ્રાહ્મણનું ગૌરવ અને દેવલઅદા નામથી પ્રસિધ્ધ કે જેમણે નાની ઉંમરથી જ નામી અનામી કલાકારો સાથે ઘણા સ્ટેજ પ્રોગ્રામ કરીને કલા પીરસી છે તેઓનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૨૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. દેવલ મહેતાને તેમના મો.નં.૯૩૧૬૬૯૭૦૦૯ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
