<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

રમેશ પાંભરનો જન્‍મદિવસ

રાજકોટઃ શિક્ષણ ક્ષેત્રે એસ.કે.પી, કર્ણાવતી, લોર્ડ્‍સ અને નેક્‍સસ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ તથા ફોટોન ઇન્‍સ્‍ટીટયુટ સાથે વર્ષોથી સંકળાયેલા શ્રી રમેશભાઇ પાંભરનો આજે જન્‍મદિવસ છે. તેઓ  શૈક્ષણિક, સામાજિક, સાંસ્‍કળતિક અને ધાર્મિક પ્રવળત્તિઓ કરી રહયા છે. મો. ૯૭૨૭૪ ૯૪૮૫૩.

(2:46 PM IST)