<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

સમ્રાટ પબ્‍લીસીટીના પાર્થ ચાંગેલાનો આજે જન્‍મદિન

રાજકોટઃ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને શહેરના જાણીતા ભાજપ અગ્રણી મનીષભાઈ ચાંગેલાના નાના પુત્ર તેમજ સમ્રાટ પબ્‍લિસિટી અને સમ્રાટ એન્‍ટરપ્રાઈઝ, રાજકોટનું સફળતાપૂર્વક મેનેજમેન્‍ટ નિહાળતા યુવા ઉદ્યોગપતિ પાર્થ મનીષભાઈ ચાંગેલાનો આજે, શનિવાર, ૨૮ જૂન, ૨૦૨૫ ના રોજ શુભ જન્‍મદિન છે. તેઓએ જીવનના ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પાર્થ ચાંગેલા યુવા વયે જ વ્‍યવસાય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહીને પોતાના પિતાના પગલે ચાલી રહ્યા છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે સ્‍નેહીજનો, મિત્રવર્તુળ અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ તરફથી શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે. (મો. ૯૪૨૯૩ ૪૨૪૨૬)

(2:49 PM IST)