<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

જુનાગઢ રાજગોર સમાજના સેવાભાવી કિશોરભાઇ પાઠકનો જન્મદિવસ

(વિનુ જાષી દ્વારા) જુનાગઢ તા.૨૮ઃ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી કિશોરભાઇ કરશનજીભાઇ પાઠકનો આજે જન્મદિવસ છે.
સમાજસેવામાં હંમેશા તત્પર રહેતા અને તન,મન,ધનથી સહકાર આપનાર આ સમાજ સેવકને તેમના ૬૦મો જન્મદિન નિમીતે મો.નં.૯૯૭૮૧ ૮૧૭૦૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(2:51 PM IST)