News of Saturday, 28th June 2025
કાલે અમદાવાદના ડે.મ્યુ.કમિશનર અમૃતેશ ઓૈરંગાબાડકરનો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અમૃતેશ કાલીદાસ ઓૈરંગાબાડકરનો જન્મ તા.૨૯ જુન ૧૯૮૯ના દિવસે થયેલ કાલે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ૨૦૧૨ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
તેઓ ભૂતકાળમાં મહુવા (ભાવનગર) માં મદદનિશ કલેકટર, છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં જિલ્લા કલેકટર, તત્કાલીન કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના અંગત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.
મો.૯૯૭૮૪ ૦૧૮૬૨ અમદાવાદ.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
