<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧ ના ભાજપના કોર્પોરેટર દુર્ગાબા જયદિપસિંહ જાડેજા નો આજે તા. ર૮ જુન ના જન્‍મદિવસ છે. તેઓએ યશસ્‍વી જીવનના પ૦ માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વોર્ડ નં. ૧ માં બીજીટર્મમાં કોર્પોરેટર તરીકે નેતૃત્‍વ કરી રહયા છે. વિસ્‍તારમાં પ્રજાની સમસ્‍યા ઉકેલવા સતત દોડતા રહે છે. આજે તેમના જન્‍મ દિવસે મો. નં. ૯૦૧૬૯ ૧૧૬૧૨ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(3:50 PM IST)