તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
એડવોકેટ પ્રજ્ઞેશ ચૌહાણનો જન્મદિવસ

રાજકોટઃ રાજપૂત સમાજનું ગૌરવ અને નિલેશભાઈ ચૌહાણના સુપૂત્ર પ્રજ્ઞેશભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે. હસતા ચહેરા અને મિલનસાર સ્વભાવ સાથે મિત્રોમાં લોકપ્રિય બનેલા પ્રજ્ઞેશભાઈ જેમ દૂધમાં સાકર ભળે તેમ સહજાતાથી લોકો વચ્ચે ભળી જાય છે તેમના પિતા શ્રી નિલેશભાઈ ચૌહાણ અને માતુ શ્રી મીનાબેન ચૌહાણ સહિતના ચૌહાણ પરિવારનાં તમામ સગા સબંધીઓ, મિત્રો તેમને તેમના મો.નં. ૯૯૦૯૪ ૪૪૩૪૮ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૪૦.૧૬
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
