<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સાવરકુંડલા-લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍ય મહેશભાઇ કસાવાલાનો જન્‍મદિન

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩૦ ના  સાવરકુંડલા લીલીયા મત વિસ્‍તાર ના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા નો આજે જન્‍મ દિવસ  છે. તેઓએ પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

    ગત તારીખ ૩૦... ૬.... ૧૯૭૨ ના રોજ જન્‍મ લેનાર મહેશ ભાઈ કસવાલા  અગાઉ ભારતીય જનતા પાર્ટી મા પ્રદેશ ની ચૂંટણી ઓ માં ઇન્‍ચાર્જ તરીકે તેમજ અમદાવાદ શહેર ભાજપ ના મહામંત્રી તરીકે ખુબ સરસ અને પ્રસશનીય કામગીરી કરી ચૂકયા છે હાલ ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી તરીકે અને પ્રવકતા તરીકે  જવાબદારી સંભાળે છે  અને અમરેલી જિલ્લા ભાજપ ના રાજકારણ માં એકો ગણાઈ છે કયાં અધિકારી અને કયાં પદાધિકારી પાસે થી કેમ કવડું અને કયારે કામ લેવું તે તેમની મસ્‍ટરી છે.

એજ્‍યુકેશન હોવાથી રાજકારણનો જબરો અનુભવ ધરાવતા મહેશભાઈ કસ્‌વાલાનો દબદબો જોવા મળી રહ્યો છે.ે (મો. નં. ૯૮૨૪૦૦ ૮૬૫૫) છે.

(3:52 PM IST)