તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
શશીભાઇ વોરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સેવાભાવી શશીભાઇ વોરાનો આજે ૮૧મો જન્મદિવસ છે. તેઓએ ૪૦ વર્ષ દરમિયાન સામાન્ય ગોડાઉન કીપરથી ચીફ મેનેજર સુધીની સેવા બેન્ક ઓફ બરોડામાં કરી. તેઓએ બેન્ક ઓફ બરોડા, રાજકોટમાં દરેક પોઝિશનમાં કામ કરી ૩૦.૦૬.૨૦૦૫ ના રોજ સેવા નિવૃતિ સ્વીકારેલ.હાલ સમાજના જુદા જુદા ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિ કરી રહયા છે.ત્યારબાદ ૨૦૧૫ના જૂન મહિનામાં શ્રી નાગરદાસ મનજી શાહ ભોજનાલય સંભાળવા શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબે પ્રેરણા કરેલ જેમાં પ્રામાણિકપણે પ્રયત્ન કરતા દાતા પરિવારનો ઘણો સહકાર મળ્યો. (મો.૯૪૨૮૨ ૦૧૦૮૭)
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
