News of Tuesday, 1st July 2025
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદીનો જન્મદિન

રાજકોટઃ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અનુસચિવ શ્રી ધનંજય દ્વિવેદીનો જન્મ તા.૧ જુલાઇ ૧૯૭૩ના દિવસે થયેલ આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૧૯૯૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છમાં જિલ્લા કલેકટર તથા રાજયમાં વિવિધ વિભાગોમાં કામગીરી કરી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭૧૭૯ ગાંધીનગર
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
