<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

અમદાવાદના કલ્‍પિતભાઇ તેરૈયાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. અમદાવાદ ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલક કલ્‍પિતભાઇ દિનેશભાઇ તેરૈયાનો આજે જન્‍મ દિવસ છે.

અત્‍યંત સરળ સ્‍વભાવના સેવાભાવી એવા કલ્‍પિતભાઇનો જન્‍મદિન નિમિતે મો. નં. ૯ર૬પ૯ ૯૧૦૩૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:56 PM IST)