<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

જુનાગઢ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નારણભાઇ ભેટારીયાનો જન્‍મદિવસ


(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૪: જુનાગઢ આહિર સમાજના અગ્રણી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને હોટલ ક્રિષ્‍નાના સંચાલક નારણભાઇ ભેટારીયાનો આજે જન્‍મ દિવસ છે.

અત્‍યંત સરળ સ્‍વભાવના સેવાભાવી એવા નારણભાઇ આજે પ૮ વર્ષ પુરા કરી પ૯ માં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્‍યારે તેમના જન્‍મદિન નિમીતે મો. નં. ૯૮૨૫૭ ૫૧૭૦૫  ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:56 PM IST)