<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

શહેર મહિલા કોંગ્રેસ મહામંત્રી પૂનમબેન રાજપૂતનો આજે જન્‍મદિવસ

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના મહામંત્રી અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના મંત્રી પૂનમબેન રાજપૂત નો આજે જન્‍મદિવસ છે. 

જિલ્લા નારી સુરક્ષા સમિતિ, રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ, ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ, લોક સંસદ વિચાર મંચમાં સેવા આપી રહયા છે. આજે તેમના જન્‍મદિવસ દીપ્તિબેન સોલંકી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, હિરલબેન રાઠોડ, હંસાબેન સાપરિયા, જયાબેન ચૌહાણ આગેવાનોએ તેમને મોબાઈલ નંબર પર શુભેચ્‍છા પાઠવી હતી.(૩૬-૭)

(2:27 PM IST)