News of Saturday, 5th July 2025
ગોંડલના ‘અકિલા' ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીનો જન્મ દિવસ

ગોંડલ તા. પ :.. ગોંડલના ‘અકિલા' ના ફોટોગ્રાફર ભાવેશભાઇ ભોજાણીનો આજે જન્મ દિવસ છે. તેઓનો આજે પર માં વર્ષમાં પ્રવેશ થયો છે.
ભાવેશભાઇ ભોજાણી નાના-મોટા બનાવમાં સતત સક્રિય હોય છે. અને ફોટોગ્રાફીમાં માસ્ટરી ધરાવતા હોવાથી અવનવા ફોટો કિલક કરતા રહે છે.
આજે ભાવેશભાઇ ભોજાણીના જન્મદિન નિમિતે (મો. ૯પ૧ર૦ ૯પ૪૦૦) ઉપર જન્મદિનની શુભેચ્છાર્ષા થઇ રહી છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
