News of Saturday, 5th July 2025
રાજયના ટ્રાન્સપોર્ટ કમિશનર અનુપમ આનંદનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર શ્રી અનુપમ આનંદનો જન્મ તા. પ જુલાઇ ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બિહારના વતની અને ર૦૦૦ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ જામનગર મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭૭૯૧ ગાંધીનગર
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
