<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ભાવનગર જિલ્લા કલેકટર મનીષકુમારનો જન્‍મદિન

 

રાજકોટ : ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી મનીષકુમારનો જન્‍મ તા. પ જુલાઇ ૧૯૮૪ના દિવસે થયેલ. આજે ૪રમાં  વર્ષમાં  પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૩ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સુરેન્‍દ્રનગર અને દ્વારકામાં જિલ્લા વિકાસ અધિકારી, મહીસાગરમાં જિલ્લા કલેકટર, લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં એમ. ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૭૮ ર૪ર૮૮રર મો. ૯૯૭૮૪ ૦૬ર૦૬ ભાવનગર

(4:11 PM IST)