News of Saturday, 5th July 2025
ચુંવાળીયા કોળી સમાજના અગ્રણી વિરજીભાઇ સનુરાનો કાલે જન્મદિન

રાજકોટઃ વિરજીભાઇ સનુરાનો આવતી કાલે તા. ૬ ના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૩ વર્ષ પૂર્ણ કરી ૭૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. ચુવાળીયા કોળી સમાજ-ગુજરાતના પૂવ પ્રમુખ, ગુજરાતલેબર યુનિયનના હુમન રાઇટસ સંગઠનના પૂર્વ વાઇસ ચેરમેન, ચુવાળીયા કોઇળી વિદ્યાર્થી બોડીંગના પુવ પ્રમુખ, સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ તેમજ રોજદાર કર્મચારી મંડળ સૌરાષ્ટ્ર કચ્છના પુર્વ-પ્રમુખ તેમજ તમામ સમાજના અનેક સંગઠનો સાથે જોડાયેલ છે. તેમજ અનેક વિધ સેવાકિય પ્રવૃતિમાં જોડાયેલ વિરજીભાઇ ખોડાભાઇ સુનરાના ૭૪ માં જન્મ દિવસ નિમિતે મો. ૯૬૨૪૯ ૯૯૯૬૨ ઉપર ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
