<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

જૂનાગઢના ખીમજીભાઇ રામનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૫: જૂનાગઢ આહિર સમાજના અગ્રણી ખીમજીભાઇ રામ નો આજે જન્‍મદિવસ છે.

એક જાગૃત નાગરિક તરીકે શહેરના વિવિધ પદાધિકારીઓ અધિકારીઓનું ધ્‍યાન દોરનાર ખીમજીભાઇને જન્‍મ દિન નિમીતને મો. નં. ૯૮૯૮૦ ૪૦૪૪૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:12 PM IST)