<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

સાવરકુંડલાનાં રેહાન ગોરીનો જન્‍મ દિવસ

 

સાવરકુંડલા મુસ્‍લિમ સમાજ ના આગેવાન અને ‘‘અકિલા'' ના પત્રકાર ઇકબાલ ગોરી ના દીકરો રેહાન ગોરી નો  આજે જન્‍મ દિન છે. તેનો  ૨૦ માં વર્ષ મા  પ્રવેશ કરેલ છે રેહાન ગોરી હાલ એસ વાય  બી એ માં અભ્‍યાસ કરે છે અને ઉચ્‍ચ લેવલ નો અભ્‍યાસ કરવો છે તેવી ખેવના રાખે છે  તેમના જન્‍મ દિવસ નિમિતે તેમનો મોબાઈલ નંબર ૮૩૪૭૩ ૩૩૪૬૦ છે

(1:36 PM IST)