<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

એડવોકેટ અને નોટરી પ૨ેશ જોબનપુત્રાનો આજે જન્‍મદિવસ

 

એડવોકટ અને નોટરી પરેશ વી.જોબનપુત્રા નો આજે જન્‍મદિવસ છે. તેઓ ૨૨ વર્ષથી વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલ છે. પરેશ જોબનપુત્રા એડવોકેટ,બા૨ એસોસિએશનના પુર્વ પ્રમુખ સંજયભાઈ વ્‍યાસ સાથે વકીલાત કરે છે.તેમજ ફેમિલી કોર્ટમાં પણ મફત કાનુની સહાય દ્વારા લીગલ પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે તેમજ એમ.એ.સી.પી બાર એસો મા કારોબારી સભ્‍ય તરીકે સેવા આપે છે તેમજ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક કરવામા આવેલ છે.તેમજ વિવિધ ટ્રસ્‍ટોના એડવોકેટ તરીકે સેવા આપે છે. તેમણે અસંખ્‍ય કેસો મા સિમાચિન્‍હ ચુકાદાઓ મેળવ્‍યા છે.તેમના ૫૩મા જન્‍મદિવસ નિમિતે સગા, મિત્ર, સ્‍નેહીઓ તેમના મો.નં.૯૮૨૫૬૭૩૭૭૩ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

(4:07 PM IST)