તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
જાહેર જીવનનો રંગ, સેવાનો સંગ, જીતુ ભટ્ટને ઉમંગ : હેપ્પી બર્થ ડે
શાળાથી રાષ્ટ્રીય શાળા સુધીની વણથંભી વિકાસ યાત્રા

રાજકોટ : જાહેર જીવનમાં વર્ષોથી ભાવ અને પ્રભાવથી પ્રવૃત રહેલા જાણીતા જનસેવક શ્રી જીતુ ભટ્ટ માટે આજે ૭ જુલાઇના સૂરજે વિશેષ યાદગાર દિવસ છે. આજે તેમણે ૭૧માં વર્ષમાં પ્રવેશ કરતા જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. શ્રી જીતુ ભટ્ટ કોંગ્રેસની વિચારધારાવાળા છે તેઓ કોર્પોરેટર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ રાજકોટની જુની અને જાણીતી રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. જીતુ ભટ્ટ કી કહાની, હરદિન સુહાની. મો. ૯૮ર૪૧ ૧૧૧૪૧ રાજકોટ.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
