તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 9th July 2025
જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાનો કાલે જન્મદિવસ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૯: જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અને રાજકોટ જિલ્લા કારોબારી સભ્ય અલ્પેશભાઈ રૂપારેલિયા (મો.૯૮૨૪૯ ૦૫૧૭૧)નો ગુરુવારે જન્મદિવસ છે.
અલ્પેશભાઈએ ભુતકાળમાં અઢી વર્ષ જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ તરીકે સેવા આપી દરમિયાન તેમણે અધિકારીઓ પદાધિકારીઓને સાથે રાખી શહેરના સાતેય વોર્ડમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરાવી પ્રજાને રાહતરૂપ બન્યાં હતાં તે એક રેકોર્ડ છે આજે પણ કોઈ કામમાં પ્રજાને મુશ્કેલી હોય તો તેમની સાથે રહે છે જાહેર જીવનમાં ભાજપ અને વ્યવસાયમાં ખેતી સાથે જોડાયેલા અલ્પેશભાઈ લોકો સાથેના કામોમાં આજે પણ સજાગ છે મો.૯૮૨૪૯૦૫૧૭૧ છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
