News of Wednesday, 9th July 2025
સ્કુલ વાહન એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલનો જન્મ દિવસ

રાજકોટઃ તા.૯, સ્કુલ વાહન એસોસીએશન રાજકોટના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલનો આજે જન્મદિવસ છે. તેઓ શહેર ભાજપ વોર્ડ નં. ૭ ના કાર્યકર પણ છે અને લોકોના પ્રશ્નો તેમજ સ્કુલ વાહન ચાલકોના પ્રશ્નો અંગે હંમેશા અવાજ ઉઠાવતા આવ્યા છે. સ્કુલ વાહનની પ્રવૃત્તિના કારણે વાલીઓ અને બાળકોમાં અપાર ચાહના ધરાવે છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે તેમના મો. ૯૩૭૪૧ ૧૩૭૪૫ ઉપર ઠેરઠેર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
