<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

સુરતના ભાાજપના ધારાસભ્‍ય વિનોદ મોરડિયાનો જન્‍મદિન

 

રાજકોટઃ સુરતના કતારગામ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી વિનોદભાઇ અમરશીભાઇ મોરડિયાનો જન્‍મ તા. ૧૦ જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર, ટાઉન પ્‍લાનિંગ સમિતિના ચેરમેન તથા રાજયમાં રાજય કક્ષાના શહેરી વિકાસ મંત્રી પદે રહી ચૂકયા છે. ધારાસભ્‍ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. આજે વૃક્ષારોપણ દ્વારા જન્‍મદિવસની ઉજવણી કરી છે.

મો. ૯૭૨૪૩ ૩૨૮૭૨ સુરત

(1:17 PM IST)